|
ક્રમ |
શાળાનું
નામ |
ગુણોત્સવ ગ્રેડ |
|
૧ |
પ્રા.શાળા એક્વા ગોલણ |
86.02 % A *** |
|
૨ |
પ્રા.શાળા દોણ |
80.82 % A ** |
|
૩ |
પ્રા.શાળા સાદડવેલ ભિલદા |
77.80 % A * |
| ૪ | કલ્સટરની અન્ય 10 શાળાઓ એ yellow grade | B GRADE |
Slideshow
Change image every 3 seconds:
1 / 5
Caption Three
4 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
Header Description
Thursday, 7 October 2021
" કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી " આ વાતને અમારા ક્લસ્ટરની પ્રા.શાળા એક્વા ગોલણના મુ.શિ. શ્રી પ્રવીણભાઈ ડી. ગામીત સાહેબે સાબિત કરી બતાવ્યુ છે, તેમનીઆયોજન બદ્ધ મહેનત તથા યોગ્ય આયોજન દ્વારા શિક્ષણ કાર્યથી ગુણોત્સવ 2.0 માં સમગ્ર સોનગઢ તાલુકામાં પ્રથમ ક્રમે રહી શાળા, ક્લસ્ટર, તાલુકા તથા જિલ્લા કક્ષાએ ગૌરવ વધારેલ છે જે માટે એક્વા ગોલણ પ્રા.શાળાના મુ.શિ. સાહેબને ખૂબ ખૂબ અભિનંદન.... તથા અમારી કુલ 3 શાળાઓ ગ્રીન માં આવેલી હોય પ્રા.શાળા દોણ ના આચાર્યશ્રી જીતેન્દ્ર્ભાઈ તથા પ્રા.શાળા સાદડવેલ ભીલદાના મુ.શિ. શ્રીમતી વિનિલાબેન ગામિત તથા શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન....