સી. આર. સી. ગોપાલપુરા
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા માં આવેલુ સી. આર. સી. ગોપાલપુરા જે 18 શાળાઓ નુ બનેલુ સી.આર.સી. સેન્ટર છે.
બી.આર.સી. કો – ઓર્ડિનટર સાહેબ શ્રી મુકેશભાઈ ગામીત ની પ્રેરણાથી સી.આર.સી. કૉ.ઓર્ડિનેટર શ્રી જયેશકુમાર.એમ.રાઠોડ સાહેબ
ની એક એવી ઇચ્છા હતી કે સી. આર. સી. ગોપાલપુરા ની વિવિધ પ્રવ્રુતિઓ જો બ્લોગ/વેબસાઈટના માધ્યમથી ઇંટરનેટ પર મુકવામા આવે તો સમગ્ર વિશ્વ તેમની પવ્રુતિઓથી પરિચિત થાય તથા અન્ય શિક્ષકોને પણ તેની પ્રેરણા મળે અને કલસ્ટરની શાળાઓના તમામ શિક્ષકોની મહેનત ને નવો આકાર તથા પ્રોત્સાહન મળે ઉપરાંત બાળકોને પણ પોતાનો ફોટો વેબસાઈટ પર મુકાયેલ જોય વધુને વધુ પ્રવૃતિમાં ભાગ લેતો થાય તે હેતુથી આ વેબસાઈટનું નિર્માણ સી.આર.સી કો.ઓ. શ્રી જયેશકુમાર એમ. રાઠોડ દ્વારા કરવામાં આવ્યુ છે... આશા રાખીએ છીએ કે અમારો આ શિક્ષણ પ્રત્યેનો નવો પ્રયાસ આપને અચૂક ગમશે....
સી.આર.સીનું નામ :- રાઠોડ જયેશકુમાર એમ.
શૈક્ષણિક લાયકાત :- P.T.C, M.Com, HTAT (Qualified)
ક્લસ્ટર :- ગોપાલપુરા
તાલુકો :- સોનગઢ
જિલ્લો :- તાપી
ઈમેલ :- crc.gopalpura.songadh@gmail.com