અમારા નીચે મુજબની શાળાના શિક્ષકો દ્વારા 100% રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી છે, જે ખુબજ પ્રશંસનીય કામગીરી ગણાય માટે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન.........
|
ક્રમ |
શાળાનું
નામ |
કુલ રજીસ્ટ્રેશન
(%) |
|
૧ |
પ્રા.શાળા એક્વા ગોલણ |
૧૦૦ % |
|
૨ |
પ્રા.શાળા સાદડવેલ ભીલદા |
૧૦૦ % |
|
૩ |
પ્રા.શાળા દોણ |
૧૦૦ % |
|
૪ |
પ્રા.શાળા
સાદડવેલ |
૭૧.૮૦ % |
|
૫ |
પ્રા.શાળા
વાંઝાફળી |
૬૯.૦૦ % |
|
૬ |
પ્રા.શાળા
ગોપાલપુરા |
૬૩.30% |
|
૭ |
પ્રા.શાળા
મેઢા મુખ્ય |
૬૨.૯૦ % |
ઉપરોક્ત શાળાઓ પૈકી 100 % કામગીરી કરનાર શાળાના આચાર્યશ્રીને સી.આર.સી. કક્ષાએ ઈ-પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા.......