Slideshow

Change image every 3 seconds:

1 / 5
Caption Three
4 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four
5 / 5
Caption Four

Header Description

નમસ્કાર, સી.આર.સી. ગોપાલપુરા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે

Tuesday, 14 September 2021

આજરોજ તા.14/09/2021 ના રોજ શ્રી ગોપાલપુરા પ્રા.શાળા ખાતે "હિન્દી દિવસ" નિમિતે વિદ્યાર્થીઓ હિન્દી ભાષા પ્રત્યે જાગૃત બને તે માટે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી..

        આજે હિન્દી દિવસ નિમિતે જ નહી પરંતુ ખરેખર હિન્દી ભાષાને ઉજાગર કરવા આ શાળાના શિક્ષિકા શ્રી દિવ્યાનીબેન પટેલ દ્વારા ખરેખર ખૂબજ વિશિષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યુ છે...થોડા દિવસ પહેલા શાળા મુલાકાત વખતે ધોરણ 8 ના વર્ગની મુલાકાત કરવામાં આવી ત્યારે હિન્દી વિષયનો તાસ શરુ હતો આ મુલાકાત દરમિયાન મને જાણવા મળ્યુ કે ધો. 6 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ હિન્દીના તાસ દરમિયાન તમામ વાર્તાલાપ હિન્દીમાં જ કરવામાં આવે છે, વિષય શિક્ષિકા દિવ્યાનીબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓમાં આ પ્રવૃતિ ઘણા સમયથી કરવામાં આવે છે  તથા હિન્દી ભાષામાં કાવ્યગાન, વાર્તાઓ પણ વિદ્યાર્થીઓ પાસે બોલાવવામાં તથા સંભળાવવામાં આવે છે...ખરેખર આ પ્રવૃતિ આગળ જતા ખૂબ જ મોટો લાભ વિદ્યાર્થીઓને થશે આ માટે શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન...આજે હિન્દી દિવસ નિમિતે જાતે જોયેલ પ્રવૃતિનું વર્ણન કરેલ છે... લી. જયેશકુમાર એમ.રાઠોડ  સી.આર.સી કૉ.ઑર્ડિનેટર ગોપાલપુરા, તા. સોનગઢ, જિ તાપી