અમારા ક્લસ્ટરની પ્રા.શાળા કણજી ના શિક્ષકો તથા વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી...
જવાહર નવોદય વિદ્યાલય માં
બે બાળકો પસંદ થયા... બંન્ને વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારને Crc Gopalpura તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ....
૧. મોહિની જીતેશભાઇ ગામીત
૨.રિધાન વસંતભાઈ ગામીત