સમગ્ર શિક્ષા ગુજરાત ના સહયોગ દ્વારા અમારા ક્લસ્ટરની શાળાઓમાં ખરેખર ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની જરૂરિયાત હતી તેવી અમારી બે શાળાઓ 1. પ્રા.શા. ગોપાલપુરા 2. પ્રા.શા. ટાપરવાડા ના બાળકોને આ યોજના અંતર્ગત લાભ મળે એ હેતુથી બંન્ને શાળાઓ પાસે ટ્રાન્સપોર્ટેશન માટેની દરખાસ્તો તૈયાર કરાવી હતી અને આજરોજ તા.13/09/2021 ના રોજ મંજુરી મળી હતી....ટ્રાન્સપોર્ટેશન યોજનાનો લાભ લેતા અમારા વિદ્યાર્થીઓની આછેરી ઝલક આપ નીચે આપેલા ફોટા દ્વારા જોઈ શકશો....
લી. જે.એમ.રાઠોડ સાહેબ
સી.આર.સી. કો. ઓર્ડિનેટર - ગોપાલપુરા
