સી. આર. સી. ગોપાલપુરા
તાપી જિલ્લાના સોનગઢ તાલુકા માં આવેલુ સી. આર. સી. ગોપાલપુરા જે 15 શાળાઓ નુ બનેલુ નાનકડું સી.આર.સી. છે. પરંતુ શ્રી બી.આર.સી. કો – ઓર્ડિનટર સાહેબ તથા સી.આર.સી. શ્રી જે.એમ.રાઠોડ સાહેબ તથા કલસ્ટરની શાળાઓના મુ.શિ. તથા શિક્ષકોની અથાક મહેનત તથા ગુણવતાસભર અને વિવિધલક્ષી પ્રવ્રુઓતિઓથી સતત ધબકતુ રહે છે.
સી.આર.સી. શ્રી જે.એમ.રાઠોડ સાહેબ ની એક એવી ઇચ્છા હતી કે સી. આર. સી. ગોપાલપુરા ની વિવિધ પ્રવ્રુતિઓ જો બ્લોગના માધ્યમથી ઇંટરનેટ પર મુકવામા અવે તો સમગ્ર વિશ્વ તેમની પવ્રુતિઓથી પરિચિત થાય. તેમજ પોતાના કલસ્ટર મા રહેલા તમામ શિક્ષકોની મહેનત ને નવો આકાર મળે.
આ સાથે સ્કૂલને લગતા કેટલાક ઉપયોગી ફોરમેટ પણ મુકેલા છે. આશા રાખીએ કે સૌને તે ઉપયોગી થશે. તમારી પાસે કોઈ સ્કૂલ ઉપયોગી ફોરમેટ હોઇ તો crc.gopalpura.songadh@gmail.com પર મોકલી શકો છો.
સી.આર. સી. ગોપાલપુરા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર....